કુતરા વિશે અમુક રોચક તથ્યો પાછળ નું મહત્વ ની કારણ જવાબદાર હોઈ છે.


આપણે જાણીએ છીએ કે કૂતરાને આપણો મિત્ર કહેવામાં આવે છે, કૂતરો આપણા ઘર અને ખેતરની રક્ષા કરે છે, તેથી કૂતરો આપણો વફાદાર મિત્ર છે, તે આપણને ઘણી રીતે મદદ કરે છે, તેથી આજે આપણે કૂતરા વિશેના રસપ્રદ તથ્યો વિશે જાણીશું.

આપણે ઘણીવાર જોઈએ છીએ કે મીટિંગ દરમિયાન કૂતરાં ચોંટી જાય છે. સંવનન એ નર અને માદા કૂતરાઓનું તેમના સંતાનોને પ્રોત્સાહન આપવાનું કાર્ય છે. પૃથ્વી પરના તમામ જીવો આ ક્રિયા કરે છે. તેઓ તેમના શરીરની ક્ષમતા અને વાતાવરણ અનુસાર અલગ-અલગ ઋતુઓમાં મળે છે.

આપણે ઘણી વખત આપણી શેરી કે socity મા જોતા હોઈએ છીએ છે કે કુતરા મિટીંગ વખતે એકબીજા ને છીપકી જતા હોય છે આ ચીપકી જવા પાછળ તેનું શું કારણ હોય છે અને આ ક્રિયા દરમિયાન આપણે તેમને જુદા કરીએ તો તેમને શું નુકશાન થાય છે તેના વિશે વાત કરીશું.

સામાન્ય રીતે શ્રાવણ અને ભાદરવા મહિના દરમિયાન કૂતરાઓ નું મિટીંગ પ્રોસેસ શરૂ થતી હોય છે અને પછી લગભગ બે મહિના નાં સમય પછી ગલૂડિયાં નો જન્મ થાય છે જ્યારે નર કૂતરો અને માદા કૂતરો મિટીંગ પ્રોસેસ કરતા કરતા હોય છે ત્યારે તે એકબીજા સાથે ચીપકી જતા હોય છે અને આ સમય દસ મિનિટ સુધી હોય છે. પરંતુ ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ છે કે આપણી શેરીમાં કૂતરાઓ ને આ રીતે ચીપકેલા જોઈએ છીએ ત્યારે અમુક લોકો લાકડીઓ અને પથ્થર વડે બંને ને જુદા કરતા હોય છે તેવું નાં કરવું જોઈએ જો આપણે તેવું કરીએ છીએ તો તેમને ઘણું નુકશાન થતું હોય છે. 

જ્યારે કૂતરાઓ આ પોઝિશન માં હોય છે ત્યારે આપણે તેમને અલગ કરીએ છીએ તો તે નર કૂતરો અને માદા કૂતરો બંને નાં પર્સનલ અંગો ને નુકશાન થતું હોય છે. આપણે સૌ પ્રથમ જાણીએ કે આ નર અને માદા કુતરા ચીપકી કેમ જતા હોય છે તો જ્યારે તે મિટીંગ કરતા હોય છે ત્યારે નર કુતરા નાં પર્સનલ પાર્ટ માં એક માંશપેસી ની એક ગ્રંથિ હોય છે જે બલ્બસ ગ્રંથિ કહેવાય છે જે ઉતેજીત થઈ ને ફૂલી જાય છે જેના કારણે નર કૂતરો નું પર્સનલ પાર્ટ એકાએક આગળથી ફૂલી ને થોડું જાડું થઈ જાય છે.

આ અંગ જાડું થઈ જવાનાં કારણે માદા કુતરા નાં પેશી માંથી આસાની થી બહાર આવી શકતું નથી તેમજ મિટીંગ થયા બાદ માદા કુતરા નાં પેશીઓ પણ થોડી સંકોચાય જાય છે જે નર કૂતરો ની બલ્બસ ગ્રંથિ ને જકડી રાખે છે તેના કારણે આવો પ્રોબ્લેમ ઊભો થાય છે

જ્યારે આપણે તેમને બળજબરી પુર્વક જુદા કરીએ છીએ તો માદા કૂતરો નાં સ્નાયુ બહુ ખેચાય છે અને ઘણી વખત આ સ્નાયુ બહુ ખેચાય તો માદા કુતરા માં બની શકતી નથી તેમજ ઘણી વખત બહુ ખેંચાણ નાં લીધે સ્નાયુ બહાર આવી જતા હોય છે તેમાં ઇન્ફેક્શન લાગવાના લીધે માદા કુતરા ની મૃત્યુ પણ થતું હોય છે તો આપણે બળજબરી પૂર્વક જુદા કરવા જોઈએ નહિ.

Previous Post Next Post