પીએમ મુદ્રા લોન યોજના શું છે. જાણો આં યોજના વિશે સંપૂર્ણ માહિતી

સરકાર દ્વારા અનેક વખત અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. દેશના લોકોના હિત માટે અનેક યોજનાઓ અને અનેક કલ્યાણકારી યોજનાઓ સરકાર દ્વારા ચલાવવા મા આવતી હોય છે. ઘણી બધી યોજનાઓ ગરીબો ને આર્થિક તેમજ નાનકડાં મોટા ધંધા ચલાવવા માટે યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. લોકોને નવા ધંધા રોજગાર ચાલુ કરવા માટે લોન યોજના પણ બહાર પાડવામાં આવી છે. આજે આપણે પીએમ મુદ્રા યોજના વિશે માહિતી મેળવીશું.

આપણા દેશને આત્મનિર્ભર બનાવવા માટે માટે સરકારે અનેક યોજનાઓ ની ઝુંબેશ ચલાવી હતી. મેક ઈન ઈન્ડિયા ઝુંબેશ ખુબજ સફળ રહી હતી જેનો મુખ્ય ઉદ્દેશ સ્વદેશી કંપનીઓને પ્રોત્સાહન આપવાનો હતો. જેને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી મુદ્રા યોજના વર્ષ 2015 મા લાગુ કરવામાં આવી અને આં યોજના પણ અત્યંત સફળ રહી હતી. 

મુદ્રા લોન યોજના શું છે! :

Micro unit's devlopement and rifines agency ( Mudra) એ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ઑફર કરવામાં આવતી એક યોજના છે. વર્ષ 2015 મા શરૂ કરવામાં આવેલી આં યોજનાઓની વિવિધ શ્રેણીઓ ના આધારે રૂપિયા 10 લાખ સુધીની વ્યવસાય લોન મેળવવા ની મંજુરી આપે છે. તમામ જાહેર ક્ષેત્રે ની બેંકો, રાષ્ટ્રીય કૃત બેંકો, અને ગ્રામીણ બેંકો, વગેરે બેંકો વ્યવસાયો માટે નાના ઉધારો લેનારો ને ધિરાણ આપી શકે છે. 

યોજના નું નામ - પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના

• યોજના કોણે ચાલુ કરી - ભારત સરકાર દ્વારા

• યોજના નો ઉદેશ - દેેેશ ના નાગરિકો ને નવો વ્યવસાય કે ધંધો શરૂ કરવા માટે ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે.

• લાભાર્થી - દેશના પાત્રતા ધરાવતા તમામ લોકો લાભ લઈ શકે છે.

• યોજના હેઠળ લોનની રકમ - આં યોજના હેઠળ 50 હજાર થી 10 લાખ સુધીની લોન મળવા પાત્ર છે.

યોજના માટે હેલ્પ લાઈન નંબર - 1800 180 1111

• Official website - Click here 

• Online apply - Click here

પીએમ મુદ્રા લોન ત્રણ પ્રકારે વર્ગીકૃત કરવામાં આવી છે:
1- શિશુ લોન
2 - કિશોર લોન
3 - તરુણ લોન

1 - શિશુ લોન
શિશુ લોન હેઠળ તમે બિનખેતી લાયક સાહશો માટે લોન મેળવી શકો છો. જેની ધિરાણ ની રકમ 50 હજાર સુધી નો લાભ મેળવી શકો છો. શિશુ લોન મોટા પાયે મશીનરી ખરીદવા અથવા અન્ય ઓપ્રસ્શનલ ખર્ચ માટે મશીનરી ખરીદવા માટે નાણાં પૂરા કરવા માટે સારી સેવા આપવામાં આવે છે. 

2 - કિશોર લોન
કિશોર લોન હેઠળ કુલ 50 હજાર થી 5 લાખ સુધી ધિરાણ આપવામાં આવે છે. વ્યવસાયો તેમના રોજીંદા કામકાજ ને ધિરાણ કરવા ભારે મશીનરી ખરિદવા પરિવહન વાહનો ખરીદવા માટે વધુ લોન ની રકમ આપવામાં આવે છે.

3 - તરુણ લોન
તરુણ લોન યોજના હેઠળ કુલ 5 લાખથી શરૂ કરીને 10 લાખ સુધીની લોન ધિરાણ આપવામાં આવે છે. જેમાં કુલ 5 વર્ષની પુનઃ ચુકવણી અવધિ છે. મહત્વાકાંક્ષી તેમજ સ્થાપિત વ્યવસાયો દ્વારા લોનનો લાભ લઇ શકાય છે.

મુદ્રા લોન યોજના હેઠળ સમાવેશ કરેલા વ્યવસાયો :

• ટ્રાન્સપોર્ટ વાહનો માલસામાન અને મુસાફરો ના પરિવહન માટે વાહનો ખરીદી શકો છો. વ્યપારિ ઉપયોગ માટે ટ્રેકટર ટ્રોલી તેમજ અન્ય વાહન ખરીદી શકો છો.

• કોમ્યુનિટી સામાજિક અને વ્યક્તિગત સેવાઓ તમે સામુદાયિક વ્યવસાયો માટે લોન મેળવી શકો છો. જેમ કે દરજીની દુકાન, ડ્રાય ક્લિનિક, સાયકલ ગેરેજ, સલૂન વગેરે સેવાઓ માટે. 

• ખોરાક ઉત્પાદક ક્ષેત્રો નાના પાયે ખાદ્ય ઉત્પાદન જેમકે અથાણું અથવા પાપડ બનાવવુ બરફ નું ઉત્પાદન , બેકરી વગેરે માટે. 

યોજના નો લાભ મેળવવા માટેની પાત્રતા :

• અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ.

• 18 વર્ષથી 65 વર્ષના વયના જૂથમાં હોવા જોઈએ.

• INR 10 લાખ કરતાં ઓછી લોનની રકમ ની જરૂર હોય તેવા બિન કૃષિ પ્રવૃતિઓમાં વ્યવસાય શરૂ કરવાની યોજના.

યોજના નો લાભ મેળવવા માટે જરૂરી ડોકયુમેન્ટ : 

• ઇ મુદ્રા માટે અધિકૃત અરજી ફોર્મ
• આધાર કાર્ડ
• પાનકાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ/પાસપોર્ટ/ મતદાર id ( કોઈપણ એક )
• અરજદાર નો ફોટો id જેવા ઓળખના પૂરાવા ના દસ્તાવેજ
• રહેઠાણ પૂરાવા દસ્તાવેજો જેમકે લાઇટ બીલ કે અન્ય.
• બિઝનેસ id અને એડ્રેસ પ્રૂફ ( લાઈસન્સ/ નોધણી પ્રમાણપત્ર/ ડીપ કોપી વગેરે.
• અરજદાર નો તાજેતર નો ફોટો 
Previous Post Next Post